<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભાદર ડેમ-1 માં નવા નીરની આવક થતા સપાટી 29.55 ફૂટે પહોંચી : જુઓ વિડિઓ

ગોંડલ:: સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર ડેમ-1 માં નવા નીરની આવક થતા પાણીની સપાટી 29.55 ફૂટે પહોંચી છે.1186 ક્યુસેક પાણી ની આવક થઈ છે.( તસ્વીર: ભાવેશ ભોજાણી- ગોંડલ)

(12:08 PM IST)