હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 8th September 2025
ઉપલેટા પંથકમાં ર થી ૩ ઇંચ વરસાદઃ મોજ-વેણુ ડેમ ઓવરફલો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૮: ઉપલેટા કાલે સવારથી ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયેલો હતો જે બપોર સુધીના ર૧ મીમી વરસાદ નોંધાયેલ છે મોસમનો કુલ વરસાદ ૭ર૧ થયેલ છે ગ્રામ્ય વિસ્તારમાં ખીરસરા ઘેટીયા તથા વડાળી તથા આરણી તથા ભાયાવદર તેમજ કોલકી મોટા પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બે થી ત્રણ એ જ વરસાદ પડેલ છે આજે તાલુકાના મોજ ડેમ ઉપર વિસ્તારમાં વરસાદ પડતા ડેમના પાંચ પાટિયા પાંચ ફૂટ ખોલવાની ફરજ પડી હતી જયારે વેણુ બે ડેમ ઉપર ચાર પાટિયા ત્રણ ફૂટ ખોલવામાં આવેલ હતા
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
