<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

માંડવી બીચ ઉપર ખૂલ્લી છરી લઈ ફરતા ઝડપાયો

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૮: માંડવી બીચ ઉપર જાહેરમાં છરી સાથે ફરી લોકોને ભય પમાડતા ઇસમને પોલીસે ઝડપી પાડ્‍યો હતો. પીઆઇ ચેતક બારોટ ના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા રૂત્ર્ણૂ નંદીનીબેન મગન ભાઇ અને whc શિલ્‍પાબા  અને pc દેવાભાઈ નાઓ તથા grd સ્‍ટાફ ના માણસો બીચ પર બંદોબસ્‍તમાં હતા ત્‍યારે અર્નિશ ગુલામમામદ જત નામનો શખ્‍સ છરી લઈ ને  ફરતો જોવા મળેલ પોલીસે પોતાના રીસ્‍ક ઉપર છરી સાથે ઝડપી કોઇ ને જાન હાની ન થાય તેવી કામગીરી કરેલ. આરોપી શખ્‍સ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીને  આગળની કાર્યવાહી કરી છે

(12:19 PM IST)