<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

કચ્છમાં વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર આનંદ પટેલ : જુઓ વિડિઓ

ભુજ::કચ્છમાં રાપર સહિત સમગ્ર જિલ્લામાં બે દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આપેલી માહિતી. (વિડીયો: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(1:41 PM IST)