હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 9th September 2025
મોરબી : સિરામિક ફેકટરીમાં પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત.
શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે યુવન પડી જતા મોત

( પ્રવિણ વસિ દ્વારા ) મોરબી : તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે ૨૬ વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું.
મોરબીના બેલા તળાવીયા શનાળા રોડ પર આવેલ આંગન સિરામિકમાં રહીને કામ કરતા હેમરાજ બાબુભાઈ બાવરી (ઉ.વ.૨૬) નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
