તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 9th September 2025
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નજીક કચ્છનુ નાનું રણ બેટમા ફેરવાયું :લાખો ટન મીઠાનું ધોવાણ
રણમાં અગરીયાઓ એ પકવેલુ મીઠું રણમાં વરસાદી પાણી ભરાતા ધોવાણ થઇ ગયું

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નજીક કચ્છનુ નાનું રણ બેટમા ફેરવાયું છે. પાટડી દશાડા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી રણમાં પાણી ભરાતા લાખો ટન મીઠાનું ધોવાણ થયું છે. રણમાં અગરીયાઓ એ પકવેલુ મીઠું રણમાં વરસાદી પાણી ભરાતા ધોવાણ થૈ ગયું છે . અગરીયાઓએ પકવેલું મીઠું વરસાદથી ધોવાતા અગરીયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છના નાના રણમાં વરસાદી પાણી ભરાતા રણ બેટમાં ફેરવાયું છે
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
