News of Tuesday, 9th September 2025
જુનાગઢમાં જુગાર રમતા આંગડીયા પેઢીના ૪ માણસો સહિત ૬ ઝડપાયા

જુનાગઢઃ જોષીપ૨ામા ૨હેતા મુકેશ ગોવિંદભાઈ પટેલ કે જેના દ્રારકાધીશ એપાર્ટમેન્ટના પાર્કિગમાં આવેલ પોતાની કબ્જા ભોગવટાની મારૂતી સ્ટીલ ફેબ્રીકેશન નામની દુકાનમાં અખાડો ચલાવે છે જે હકિકત આધારે રેઈડ ક૨તા (૧) મુકેશભાઈ વડાલીયા, (૨) રૂપનારાયણ લક્ષ્મણ મહતો, ધંધો. મજુરી રહે. જોષીપરા, કળષ્ણનગર આર.વી હોસ્ટેલની પાછળ મુળ- સેમરા ગામ, તા. બગઠા જી. વેસ્ટ ચપા૨ણ રાજય- બિહા૨, (૩) હિતેષ નટવરલાલ રાવલ, ધંધો, પ્રા.નોકરી (આંગડીયા પેઢીમાં) ૨હે. ઝાંઝરડા રોડ, શ્રીનાથજી પાર્ક નંદનવન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩, મુળ ગામ- લણવા ગામ, તા.જી. મહેસાણા, (૪) વિરેન્દ્રસિંહ ખેંગા૨જી ઓડીયોલ, ધંધો.પ્રા.નોકરી (આંગડીયા પેઢીમાં) રહે. જૂનાગઢ, જોષીપરા, આંબાવાડી હરીઓમ એપાર્ટમેન્ટની સામે (મહીન્દ્રા અરવીંદ આંગળીયા પેઢીમાં) મુળ ગામ- સંડેર ગામ, તા.જી. પાટણ (૫) દિનેશભાઈ મણાભાઈ ઠાકો૨, ધંધો.પ્રા.નોકરી (આંગડીયા પેઢીમાં) ૨હે. જૂનાગઢ, જોષીપરા, આંબાવાડી રાધાનગર (ગુજરાત આંગળીયા પેઢીમાં) મુળ ગામ- ગજ્જરવાડા ગામ, તા.સમી જી. પાટણ, (૬) મુકેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ, ધંધો.પ્રા.નોકરી (આંગડીયા પેઠીમાં) ૨હે. જૂનાગઢ, જોષીપરા, આંબાવાડી, શીવાનીનગર શીલાલેખ એપાર્ટમેન્ટની સામે (ગુજરાત આંગળીયા પેઢીમાં) મુળ ગામ-રોધા ગામ, તા. ચાણસ્મા જી.પાટણને રોકડા રૂપીયા- ૫૧,૯૦૦/-, મો.ફોન-૬ કિ.રૂ.૬૦,૦૦૦/-, મો.સા.-૩ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૩૧,૯૦૦ / નો મુદામાલ કબ્જે કરેલ છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.કે.એમ.પટેલ તથા પો.સબ.ઈન્સ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સરમણભાઈ સોલંકી, નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, જીતેષ મારૂ, તથા પોલીસ કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા ડ્રા હેડ કોન્સ. બાબુભાઈ કોડીયાતર એ રીતેના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે ૨હી કામગીરી કરેલ છે.(૨.૯)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
