<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

જામનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતા વિશે કોંગ્રેસ નેતાઓની ટિપ્પણીનો વિરોધ : લાલ બંગલા સર્કલ ખાતે ધરણા-પ્રદર્શન

જામનગર::જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતા પ્રત્યે  આરજેડીના મંચ પરથી કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક અને અશોભનીય ટિપ્પણીનો વિરોધ કરવા માટે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા-પ્રદર્શન  કરવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:35 AM IST)