News of Tuesday, 9th September 2025
માનવતાની મહેક...: વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પંજાબના પુરગ્રસ્તો માટે મદદનો ધોધ વહ્યોઃ મોમીન સમાજ દ્વારા ભરપુર સામગ્રી સહાય...

વાંકાનેર : છેલ્લા એક અઠવાડિયાથી પંજાબમાં અતિ ભારે વરસાદના કારણે ૧૫ થી વધારે જિલ્લાઓ સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થતા આ વિસ્તારોમાં નાગરિકોને હાલ ભોજન, કપડા, સ્વચ્છ પાણી, ઠંડીથી બચવા ગરમ વષાો સહિત જીવન જરૂરી વસ્તુઓની તાતી જરૂરિયાત હોય, ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માનવતા મહેકાવી નાત-જાતના ભેદભાવથી પર બની પંજાબના પુર અસરગ્રસ્તોની મદદે આવ્યા છે. માનવતા માટે સ્વયંભૂ રીતે શરૂ થયેલા આ અભિયાનમાં વાંકાનેરના પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, તિથવા, કલાવડી, રાણેકપર, વાંકીયા, પ્રતાપગઢ, કોઠી રાતીદેવરી, ચંદ્રપુર, રસીકગઢ, પંચાસર, પંચાસીયા સહિત મોટાભાગના ગામોમાંથી લોકો પુર અસરગ્રસ્ત દેશવાસીઓ માટે પોતાના ઘરોમાંથી દિલ ખોલી મદદ કરી કરી કપડાં, ભોજનનો સરસામાન, રોકડ રકમ, વરસાદ તથા ઠંડીથી બચવા માટેના વષાો, પ્લાસ્ટિક, વાસણ સહિત દરેક જીવન જરૂરિયાત વસ્તુઓની મદદ કરી રહ્યા છે, જે તમામ વસ્તુઓ એક જગ્યાએ એકત્ર કરી તેમાંથી સુસીમા બેજા રૂ. રાહત કીટો બનાવી ટ્રક કન્ટેનર ભરી પંજાબ રવાના કરવાની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલ તસ્વીરમાં દેખાય છે. અને શનેસ-૩ને આનાથી દસ ગણો માલ કપડાં પાબડા લાખોમાં રૂપિયા જમા થયેલ છે મોમીન સમાજ પીપનીલરાજ ગામ છે. જયાંથી બે ે ટ્રક તત્કાલિક રવાના કરવામાં આવશે. હવે તો ના પાડવી પડે તેવો સ્થિતી થઈ છે કારણ કે અને લિમિટેડ મદદ મળી રહી છે. તેની કીટો બનાવવી અને ૨૨૦૦ કિમી પહોંચાડવાની છે એટલે સુંદર કામગીરી મોમીન સમાજ વાંકાનેર તરફ થી થઈ રહી છે. તેમ યુસુકરાઈ એ પરાસરા (સામાજિક કાર્યકર જામનગર) એ એકયાદીમાં જણાવ્યું છે. (પ-૭)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
