News of Wednesday, 10th September 2025
સામખિયાળી ટોલ પ્લાઝા નજીક LPG ટેન્કરમાંથી ગેસ લીક થયો : અફરાતફરીનો માહોલ સર્જાયો
- ભચાઉ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ટેન્કર વાલ બંધ કરીને પ્રેશર ગેજ 100 સુધી લઈ આવામાં આવ્યું

કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક LPG ટેન્કરમાંથી ગેસ લીક થયો છે. ટેન્કરમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસનુ ટેન્કર કંડલાથી ઉત્તરપ્રદેશ લઈ જવાતુ હતું. રસ્તાની વચ્ચે કોઈ કારણોસર ગેસ લીકેજ થયો. ભચાઉ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ટેન્કર વાલ બંધ કરીને પ્રેશર ગેજ 100 સુધી લઈ આવામાં આવ્યું હતું.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
