<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમની જિલ્લા પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા મુલાકાત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજપુત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા ટીમે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા ઉપસ્થિતિ રહ્યા હતા.

(12:14 AM IST)