તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
માળિયા ચોકડી ખાતે કાલથી માં આશાપુરા લાઇફ મિશન પદયાત્રી કેમ્પ
છેલ્લા ૨૯વર્ષથી પદયાત્રીઓની અવિરત સેવા કરતો કેમ્પ

રાજકોટઃ માં આશાપુરા, માં રાજલ માતાજી તેમજ ગુરૂજી શ્રી રાજર્ષિમુનિજીની પ્રેરણાથી લાઇફ મિશન દ્વારા છેલ્લા ૨૯ વર્ષથી પદયાત્રીઓની સેવામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ માળીયા ચોકડી ખાતે કેમ્પ યોજાએલ છે. જેમાં પદયાત્રીઓ તેમજ માઇભકતો માટે ચા-પાણી, જમવા, રહેવાની તેમજ મેડીકલની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સર્વે પદયાત્રીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે. કેમ્પ માળિયા ચોકડી ખાતે તા.૧૨/૦૯ શુક્રવારથી શરૂ થશે. વધુ માહિતી માટે સેમરાજસિંહ જાડેજા ૯૮૨૪૨૯૨૪૮૬/ ૮૭૮૦૧ ૪૨૪૩૧નો સંપર્ક કરી શકાય છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
