તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 12th September 2025
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ફૂલ પધરાવવા ગયેલ આધેડ પાણીમાં પડી જતા મોત.
તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ૪૮ વર્ષીય આધેડ મોરબીના મચ્છુ ૩ ડેમમાં ફૂલ પધરાવવા ગયા ત્યારે પાણીમાં પડી જતા ડૂબી જતા આધેડનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના કૃષ્ણનગર ગામના દિલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડ ગત તા. ૧૦ ના રોજ મચ્છુ ૩ ડેમના પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
