News of Friday, 12th September 2025
હળવદ ના સિનિયર રિપોર્ટર મયુર રાવલ"દાદા" નો આજે જન્મદિવસ

મોરબી : હળવદના પ્રતિભાશાળી . સેવાભાવી,યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એકટીવ, સિનિયર રીપોર્ટર "દાદા" ના હુલામણા નામથી જાણીતા મયુર રાવલ ઇલ્કે/પ્રિન્ટ મીડિયા થકી હળવદ પંથકના લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યાઓને નિડરતાથી પોતાની કલમ થકી વાચા આપી રહ્યા છે.પત્રકારત્વ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે,
જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર, આજ સુધી નામી-અનામી અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ, પ્રમાણપત્ર,થી સન્માનિત કરવામાં આવ્યા છે.
હળવદ એક્સપ્રેસ ના તંત્રી (શિવ ન્યુઝ &એડ એજન્સી) અન્ય ન્યુઝ પેપર ચેનલમાં પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિકમીડિયા સાથે જોડાઈને ૨૦ વર્ષથી હળવદ પંથકના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા શહેર પંથકમાં બનતી ઘટના ઓના સ્થળે પહોંચી પોતાની પત્રકરીતાનું ઉદાહરણ બન્યા છે,મયુર રાવલને આજે તેમના જન્મદિવસે મિત્રવર્તુળ,રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો,અધિકારીઓ,શુભેચ્છકોઓ, શુભચિંતકો, આગેવાનો તેમના મો.નંબર 9909458555 શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
