તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 13th September 2025
લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં મંગળવારે રકતદાન કેમ્પ
નરેન્દ્રભાઇના જન્મદિન અને ઓપરેશન સિંદુરની સફળતા માટે આયોજન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૩ સંગઠન એજ શકિત લોધીકા તાલુકા સરકારી કર્મચારી મંડળ તેમજ તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા.૧૬/૯ના રોજ સવારે ૮ વાગ્યે લોધીકા ના મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે રાજકોટ જિલ્લા સંયુકત કર્મચારી મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અંતર્ગત લોધીકા તાલુકા સરકારી કર્મચારી મંડળ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આ કેમ્પ યોજાશે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
