<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

જામ ખંભાળીયા પંથકમાં વાતાવરણમાં પલ્ટો :ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ

પીયત સમયે વરસાદ વરસતા ઉભા પાક ને જીવતદાન મળ્યું : ખેડૂતો ખુશખુશાલ

જામ ખંભાળીયા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે આજે બપોર બાદ તાલુકાના ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો છે, ભાડથર, લાલુકા, સેઢા ભાડથર, સહિતના ગ્રામ્ય પંથકમાં મેધરાજાની એન્ટ્રી થઇ છે 
પીયત સમયે વરસાદ વરસતા ઉભા પાક ને જીવતદાન મળ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે જગતના તાત ખુશ ખુશાલ થયો છે 

(8:34 PM IST)