News of Sunday, 14th September 2025
મોરબી શહેરમાં પાંચ જુદી જુદી જગ્યાએ સીસી રોડની કામગીરીનો ધમધમાટ.
સામાકાંઠે એલ ઈ કોલેજ રોડથી લઈને ચિત્રકૂટ સોસાયટીમાં નવા સીસી રોડ બનાવવાની કામગીરી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૫ જગ્યાએ સીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે સામાકાંઠે એલ ઈ કોલેજ રોડથી લઈને ચિત્રકૂટ સોસાયટીમાં નવા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે
મોરબી શહેરમાં કેસરબાગથી એલ ઈ કોલેજ સુધી રૂ ૧.૭૬ કરોડના ખર્ચે નવા સીસી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૩૫૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે રૂ ૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કૂલથી એસપી રોડ સુધી સીસી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૧૦૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે રૂ ૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં ૧,૨,૩ માં સીસી રોડનું કામ શરુ કરાયું છે જેમાં હાલ શેરી નં ૨ અને ૩ માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે
શેરી નં ૧ માં કામ પ્રગતિ હેઠળ છે રૂ ૫૦.૫૫ લાખના ખર્ચે કેદારીયા હનુમાનથી સેન્ટમેરી ફાટક સુધી સીસી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૩૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે અને રૂ ૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સીસી રોડનું કામ શરુ કરવામાં આવેલ છે જેમાં હાલ ૧૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.મોરબી શહેરમાં પાંચ જુદી જુદી જગ્યાએ સીસી રોડની કામગીરીનો ધમધમાટ.
મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૫ જગ્યાએ સીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે સામાકાંઠે એલ ઈ કોલેજ રોડથી લઈને ચિત્રકૂટ સોસાયટીમાં નવા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે
મોરબી શહેરમાં કેસરબાગથી એલ ઈ કોલેજ સુધી રૂ ૧.૭૬ કરોડના ખર્ચે નવા સીસી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૩૫૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે રૂ ૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કૂલથી એસપી રોડ સુધી સીસી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૧૦૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે રૂ ૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં ૧,૨,૩ માં સીસી રોડનું કામ શરુ કરાયું છે જેમાં હાલ શેરી નં ૨ અને ૩ માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે
.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
