<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

નેગો. ઈન્સ્ટુમેન્ટ એક્ટ મુજબ સજા વોરંટના બે આરોપીઓને જામનગર સીટી સી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા

બે સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કરેલ

જામનગર : પોલીસ મહાનિરીક્ષક ,રાજકોટ વીભાગ, શોકકુમાર (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા મા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ.જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભીના સુચના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. રાજેશભાઇ ભીમજીભાઇ બથવાર તથા પો.હેડ.કોન્સ ખીમશીભાઇ જી ડાંગર નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમીયાન બાતમી આધારે નિચે મુજબના બે સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કરેલ હતા 

૫ માં એધી ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ (૧) ફો.કે.ન-૪૪૦૧/૨૦૨૪ રામશીભાઇ પરબતભાઈ કંડોરીયા જાતે આહીર (રહે માધવબાગ -૧ દ્રારકાધીશ સોસાયટી શેરી નં ૨ જામનગર) 

૫ માં એધી ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ (૧) ફો.કે.ન-૧૦૮૫૪/૨૦૨૨ જીતેન્દ્રભાઈ લખમણભાઇ પુરબીયા (રહે ગણેશવાસ દી.પ્લોટ ૪૫ નવી જેલ પાસે જામનગર)

   આ કાર્યવાહી પો.ઇન્સ.એન.બી.ડાભીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર તથા સ્ટાફના સુખદેવસિંહ એમ.જાડેજા તથા રાજેશભાઇ બી બથવાર તથા, શીવભદ્રસિંહ જાડેજા,યુ,હર્ષદભાઇ ડી પરમાર, ખીમશીભાઇ જી.ડાંગર, તથા પો.કોન્સ. પ્રવિણભાઇ બી પરમાર, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મયુરસિંહ જાડેજા,હોમદેવસિંહ પી જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.


 

(6:03 PM IST)