<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

તાલાલામાં ચાર દિવસ પહેલા બાઇક અથડાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણમાં પોલીસે 19 લોકોની ધરપકડ

22 થી વધુ સામે ગુનો નોંધાયો હતો. હજુ પણ અનેક આરોપી ફરાર

 

ગીર સોમનાથના તાલાલામાં ચાર દિવસ પહેલા બાઇક અથડાવવા મુદ્દે થયેલ બે જૂથ વચ્ચેની અથડામણમાં પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. બાઈક અડી જવાના મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું થવા પામ્યું હતું, પોલીસે 19 આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 22 થી વધુ સામે ગુનો નોંધાયો હતો. હજુ પણ અનેક આરોપી ફરાર છે

 

(8:48 PM IST)