News of Monday, 15th September 2025
કચ્છના ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ : જુઓ વિડિઓ
કમિશ્નર મનીષ ગુરવાણીએ ચાર્જ સાંભળ્યા બાદ ગાંધીધામને સ્વચ્છ અને સમસ્યા મુક્ત બનાવવા શરૂ કરી કામગીરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ :હજી હાલમાં જ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ મનીષ ગુરવાણીએ ઝડપભેર શહેરને સુંદર તેમ જ સ્વચ્છ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રથમ ફેસમાં શહેરમાં રખડતા ભટકતા ઢોર પકડ્વાની ઝુંબેશ શરૂ કર્યા બાદ હવે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. આજે શહેરની મુખ્ય બજારમાંથી દબાણો હટાવવાના શરૂ કરાયા છે. ધીરે ધીરે આ ઝુંબેશ અન્ય વિસ્તારોમાં શરૂ કરાશે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
