News of Tuesday, 16th September 2025
મોરબી : મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા ૮ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે.
વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તારીખ ૨૧/૦૯/૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
