<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગર એરપોર્ટ ઉપર યાત્રિકોનું સ્‍વાગત

જામનગર, એરપોર્ટ પર આજરોજ યાત્રી સેવા દિવસની ભવ્‍ય ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ હવાઈ સફર માટે આવાગમન કરનારા મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ સાથે મનમોહક લોકનળત્‍ય પણ પ્રદર્શિત કરવામાં આવ્‍યું. 

(12:18 PM IST)