<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોરબી પધારેલા મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કરતા જે.પી. જેસવાણી

મોરબીઃ જનસંઘના સમયના દિગ્‍ગજ રાજકીય અગ્રણી સ્‍વ. મહાનંદભાઇ ડી.જેસવાણીના સુપુત્ર અને ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાના મદદનીસ જે.પી. જેસવાણી દ્વારા ૧૦ લાખ વૃક્ષોના વનકવચનું લોકાપર્ણ માટે મોરબી પધારેલ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇનું સ્‍વાગત કરતા ધન્‍યતા અનુભવી હોવાનું જણાવવા સાથે મોરબી જીલ્લાને ગોૈરવ અપાવનાર ૭૫ મહાનુભાવો પૈકી એક સ્‍વ. મહાનંદભાઇ જેસવાણીના સંક્ષિપ્‍ત પરિચય સાથે ગોૈરવગાથામાં ઉપસ્‍થિતી ને નમન-વંદન કરવા સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી દરેક વ્‍યકિતએ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.

(1:29 PM IST)