News of Thursday, 18th September 2025
અમરેલીમાં વેલકમ નવરાત્રિ

અમરેલી વિસા શ્રીમાળી સોની પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોની સમાજની મહિલા સંચાલિત પ્રગતિ મહિલા મંડળ દ્વારા માં નવદુર્ગાની આરાધના કરવામાં આવી હતી. પ્રમુખ સોનલબેન રાજપરા, ઉપપ્રમુખ ખ્યાતિબેન ચાંપાનેરી, આરતીબેન ચાંપાનેરી તેમજ મહિલા મંડળની તમામ બહેનોના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું અને ખેલૈયા બહેનોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ અજમેરા સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
