<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

‘‘આમાં કાંઇ કહેવાનું ન હોય...'' જુનાગઢ જેલમાં જતા અનિરૂધ્‍ધસિંહ જાડેજા બોલ્‍યા

 

જુનાગઢઃ ગઇકાલે અનિરૂધ્‍ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે હાજર થયા હતા ત્‍યારે મીડીયા કર્મી.ઓની ફોજ પણ કવરેજ માટે ખડકાઇ ગઇ હતી અને મીડીયા કર્મી.ઓએ અનિરૂધ્‍ધસિંહને પુછયું બાપુ કાંઇ કહેવું ત્‍યારે તેમણે કહ્યું આમાં કાંઇ કહેવાનું ના હોઇ. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ

(1:27 PM IST)