<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વઢવાણના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં નિલગાય, રોઝડા, ભૂંડનો ત્રાસ

ખેડુતોએ વાવણી કરેલ પાકમાં રોઝડા, નિલગાય અને ભુંડે પાકનો સોથ બોલાવી દીધો

વઢવાણ તાલુકાના કોઠારીયા, ઝાપોદર, સાંકળી, મેમકા, વાડલા સહિતની સીમમાં ખેડુતોએ વાવણી કરેલ પાકમાં રોઝડા, નિલગાય અને ભુંડે પાકનો સોથ બોલાવી દીધો છે. ખેડૂતોની મહેનત પર વન્ય પ્રાણીઓએ પાણી ફેરવી દીધુ છે. આથી વન ખાતુ નિલગાય અને રોઝડાને જંગલ તરફ ઘકેલી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતોએ કરી છે

(8:19 PM IST)