હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st September 2025
અમિત ખૂંટ કેસમાં અનિરૃધ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર
પોલીસે જુનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી અમીત ખુંટ આપઘાત પ્રકરણ તેની ધરપકડ કરી હતી

ગોંડલ નાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસ માં હાઇકોર્ટ દ્વારા સજામાફી રદ કરી આજીવન કેદ નો હુકમ બરકરાર રાખતા છેલ્લા પાંચ મહીના થી નાશતા ફરતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે બપોરે ગોંડલ કોર્ટ માં સરેન્ડર કરતા તાલુકા પોલીસે તેનો કબ્જો લઇ જુનાગઢ જેલ માં એન્ટ્રી કરાવી અમીત ખુંટ આપઘાત પ્રકરણ તેની ધરપકડ કરી હતી અમિત ખૂંટ આપઘાત કેસ મામલે હવે પોલીસ રીમાન્ડ માંગ્યા હતા જેમાં બે દિવસના રિમાન્ડ મંજુર થયાનું જાણવા મળે છે
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
