News of Sunday, 21st September 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબીઓ: જિલ્લા પોલીસ અને તંત્ર દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે યોજના તૈયાર
આવારા તત્વોને ગરબા સ્થળોએ નો-એન્ટ્રી. 1200 થી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે:CCTV આરોગ્ય અને ફાયર સેફટીના સાધની સિક્યુરીટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ નવરાત્રી મહોત્સવ યોજાશે સુરેન્દ્રનગર જિલ્લામાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબીઓ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે યોજના તૈયાર કરી છે
નવરાત્રી મહોત્સવ દરમિયાન . માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવા સૂચના અપાઈ છે . આવારા તત્વોને ગરબા સ્થળોએ નો-એન્ટ્રી. 1200 થી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે.CCTV આરોગ્ય અને ફાયર સેફટીના સાધની સિક્યુરીટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ કરાયો છે . નવરાત્રીના પર્વને લઈ તંત્ર વ્યસ્ત બન્યું છે . શાંતિપૂર્વક માહોલ વચ્ચે ગરબાઓ યોજાઈ તે માટેના તંત્રના પ્રયાસ થઇ રહ્યા છે
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
