<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ઉંચી ઉડાન : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્રની લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પસંદગી.

તેઓએ સૌરવ ગાંગુલી સાથે સેસન 4ની જાહેરાત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે મોરબી માટે ગૌરવની વાત છે. વૈશ્વિક સ્તર પર રમતી લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર તરીકે પ્રથમભાઈ અમૃતિયા જોવા મળશે. તેઓએ સૌરવ ગાંગુલી સાથે સેસન 4ની જાહેરાત કરી છે.


 

(11:50 PM IST)