<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

જીવાપર સમાજવાડી ખાતે વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરતાં કેબિનેટ મંત્રી

 

આટકોટ  :..  જીવાપર સમાજવાડી ખાતે  સરદાર વલ્લભભાઈ પટેલ  પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી તેમજ સામાજીક પ્રસંગમાં ઉપસ્‍થિત રહી ધન્‍યતા અનુભવી.તેની સાથે ભાવેશભાઈ વેકરીયા સહિત નાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા જીવાપર નાં કાર્યકરો સાથે કેબિનેટ મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા સાથે મુલાકાત કરી હતી.

(11:20 AM IST)