હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
અનિરુદ્ધ સિંહ જાડેજા અને અતાઉલલા મણીયાર પણ જૂનાગઢ જિલ્લા હવાલે
ગોંડલ પોલીસના જાપ્તા નીચે બન્નેને કરાયા જેલ હવાલે:ગોંડલ કોર્ટ મા રજુ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા: રિમાન્ડ પૂર્ણ થતા બન્ને જેલ હવાલે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ મણિયાર ની રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓને ગોંડલ નામદાર કોર્ટે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
ગોંડલ નામદાર કોર્ટે દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા ને જૂનાગઢ જેલ ખાતે અને અતાઉલ મણિયાર એ નામદાર સાહેબ ને અરજી કરીને ગોંડલ અને રાજકોટ જિલ્લા જેલ સિવાય અન્ય જેલમાં મૂકવામાં આવે તેવી અરજી કરેલ નામદાર સાહેબે અરજી ધ્યાને લઈને જૂનાગઢ જેલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
