<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પહેલા નોરતે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી

બરવાળા, બાવળ, બાટવા, દેવળી, ખાંભા ગીર, ભાણીયા, ગીદરડી, ધાવડીયા, તાતણીયા લાસા, જાફરાબાદ, વઢેરા, કડીયાળી, મીતીયાળા, લુણસાપુર સહિતના ગામડાઓમાં વરસાદ

અમરેલી : આજે પહેલા નોરતે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જિલ્લાના બરવાળા, બાવળ, બાટવા, દેવળી, ખાંભા ગીર, ભાણીયા, ગીદરડી, ધાવડીયા, તાતણીયા લાસા, જાફરાબાદ, વઢેરા, કડીયાળી, મીતીયાળા, લુણસાપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે.

 

(12:04 AM IST)