News of Wednesday, 24th September 2025
આટકોટ બસ સ્ટેશન પાસે વાછરડીને પગમાં જીવાતો પડી જતાં ૧૯૬૨ દ્વારા સારવાર

આટકોટઃ એસટી બસ સ્ટેશનમાં નાની વાછરડી ને પગમાં જીવાતો પડી હોય ત્યારે સેવા ભાવી લોકો એ સરકારની ૧૯૬૨ ને કોલ કરી તેને બોલાવી ત્યારે તાત્કાલિક ધોરણે પાયલોટ અને ડોક્ટર પહોંચી ગયા હતા અને સારવાર કરી હતી દવા આપી ઇંજેકસન આપેલ વાછરડી ને રાહત મળી હતી. નાનાં પશુ ને માલિકો છોડી દેતાં હોય જેને લઇ આવા નિર્દોષ પશુ હેરાન થાય છે વાછરડી ને ગોવીંદભાઇ તથા સેવા ભાવી એ આટકોટ કામધેનુ ગૌશાળામાં સારવાર માટે મુકવામાં આવી હતી ગૌશાળા નાં રમેશભાઇ કાનાણી તથા તેની સેવા ભાવી ટીમ દ્વારા વાછરડી ને સારવાર કરશે.(તસવીરઃ કરશન બામટા)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
