<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાની રમઝટ

જુનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સ્‍થાપક  જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ મનિષ ત્રિવેદી કાર્યકારી પ્રમુખ મહેશ શુકલા, મહામંત્રી પી.સી.ભટ્ટ, પરાગ પંડયા, દેવાંગભાઇ વ્‍યાસ અને સમગ્ર ટીમ દ્વારા આયોજીત આ નવરાત્રી મહોત્‍સવમાં સતત આઠમા વર્ષે પણ ખેલૈયાઓ માટે અનેરૂ આકર્ષણ ઉભુ કર્યુ છે. બીજા નાોરતે ખેલૈયાએ જમાવટ કરી રાસની રમઝટ બોલાવી હતી. જે  સમારોભમાં નજરે પડે છે. ( અહેવાલ -વિનુ જોષી-તસ્‍વીર મુકેશ વાધેલા - જુનાગઢ)  

(1:10 PM IST)