<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

રાજકોટમાં અમિતભાઇ શાહને આવકારતા બંકિમ મહેતા

જુનાગઢ : કેન્‍દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્‍થિતિમાં રાજકોટના રેસકોસમાં સહકારી મહાસંમેલન યોજાયુ હતું જેમાં અમિતભાઇનું આગમન થતા વાસુકી ગ્‍લોબલ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડના માલિક બંકિમભાઇ મહેતાએ સ્‍વાગત કરી અને બે હાથ જોડી આવકાર્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (પ-૬)

(1:19 PM IST)