તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
દરિયો ખેડવાના મુદ્દે થયેલા વિવાદમાં વેરાવળના માછીમારો પર ટોળાએ કર્યો હુમલો
પાંચ માછીમારોને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા : 150 લોકોના ટોળાએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો

ગીર સોમનાથના કોડીનારના મૂળદ્વારકા બંદર પર, વેરાવળના માછીમારો પર ટોળાએ હુમલો કર્યો છે. પાંચ માછીમારોને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દરિયો ખેડવા મામલે માછીમારો વચ્ચે વિવાદ થયો હતો. પીડિત માછીમારોની કડક કાર્યવાહી કરાવ માંગ કરી છે. 150 લોકોના ટોળાએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
