તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા અનેક ગામોમાં રાત્રિના જોરદાર વરસાદી માહોલ
જુવાનપરા મંગલપુર મકાજી મેધપર ખંભાળીયા બાઈપાસ રોડ સહિતના ખાંભા સાળવા રબારીકા સહિતના ગામોમાં વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા અનેક ગામોમાં રાત્રિના જોરદાર વરસાદી માહોલ જામ્યો છે,
બીજીતરફ જુવાનપરા મંગલપુર મકાજી મેધપર ખંભાળીયા બાઈપાસ રોડ સહિતના ખાંભા સાળવા રબારીકા અમરેલી સાવરકુંડલા ધાર ઉના ગીર સોમનાથ બગદાણા મહુવા તળાજાના રામપરા ઠળીયામાં અત્યારે રાત્રીના નવેક વાગ્યા સુધીમાં જોરદાર વરસાદ પડ્યો હતો
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
