News of Wednesday, 24th September 2025
મોરબીની પાટીદાર નવરાત્રિમાં બીજા નોરતે ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અપાઈ
પરિવારોને સન્માનિત કરીને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને મા ભરતીનું ઋણ ચુકવવામાં આવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં બીજા દિવસે ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં શહીદ જવાન વિશ્વરાજસિંહ ગોહિલ-જામકંડોરણા, જયદીપભાઈ ડાભી (ભાવનગર) અને મેહુલભાઈ સોલંકી (ભાવનગર) ના પરિવારોને સન્માનિત કરીને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને મા ભરતીનું ઋણ ચુકવવામાં આવ્યું હતું.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
