<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા દ્વારા સીમાવર્તી ગામોમાં બાળાઓને લ્હાણી વિતરણ.

બાળાઓ પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમી પરંપરાગત રીતે માતાજીની આરાધનામાં લીન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા ચાલી રહ્યા છે બાળાઓ પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમી પરંપરાગત રીતે માતાજીની આરાધનામાં લીન બની છે ત્યારે સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા દ્વારા સીમાવર્તી ગામોમાં બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી

સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા દ્વારા ત્યારે સીમાવર્તી ગામોમાં (હરીપર અને જાજાસર ગામોમાં) નાની બાળાઓને  લ્હાણી વિતરણ કરવામાં આવી હતી જેથી નાની બાળાઓમાં ખુશી જોવા મળી હતી


 

(11:42 PM IST)