<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

કચ્છમાં ખંડણીના એક કેસમાં આરટીઆઇ (RTI) એક્ટિવિસ્ટ નવીનગીરી ગોસ્વામીની ધરપકડ

જમીન માલિકને તેમની માલિકીની જમીનની નોંધો રદ કરાવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં ₹ 1 લાખ પડાવી લીધા હતા

ભુજ : પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ખંડણીના એક કેસમાં આરટીઆઇ (RTI) એક્ટિવિસ્ટ નવીનગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીએ એક જમીન માલિકને તેમની માલિકીની જમીનની નોંધો રદ કરાવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં ₹ 1 લાખ પડાવી લીધા હતા. આ ઉપરાંત, તેણે ધમકી આપીને જમીન 'શ્રી સરકાર' કરાવી દેવાના બહાને વધુ રૂ. 3 લાખની માંગણી પણ કરી હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી છે

(1:24 PM IST)