<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

પોરબંદરના ફટાણા પુલ નીચે અજાણીસ્ત્રીનો મૃતદેહ મળ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬: નજીકના ફટાણા ગામના પુલ નીચે અજાણીસ્ત્રીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ફટાણાના પુલ નીચે અજાણીસ્ત્રીનો મૃતદેહ પડયાની પોલીસને જાણ ફટાણાના નિર્મલજી રામાજીએ કરી હતી.

મૃતદેહ ઉપરથી અજાણીસ્ત્રીની ઉંમર ૪પ થી પ૦ વર્ષ જણાય છે. કોહવાઇ ગયેલાસ્ત્રીના આ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

બગવદર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ.એસ.બારા વધુ તપાસ ચલાવી રહયા છે. (૪.૭)

(11:50 AM IST)