તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 27th September 2025
જામનગરમાં લાખોટા તળાવમા પડી જતા મહિલાનું મૃત્યુ : જુઓ વિડીયો
મૃતક 40 વર્ષીય મહિલા હસુબેન બાબુભાઈ મુંધવા હોવાનું ખુલ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭
જામનગરમાં લાખોટા તળાવની જુની પાળ દિગ્વિજય પોલીસ ચોકીની સામે તળાવમાં મહિલા પડી જતાં એક મહિલાનું મૃત્યુ થયું છે. તાત્કાલિક જામનગર ફાયરબ્રિગેડની ટીમે દોડી જઈને મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃતક 40 વર્ષીય મહિલા હસુબેન બાબુભાઈ મુંધવા હોવાનું જાણવા મળ્યું છે. (તસવીર ; કિંજલ કારસરીયા, જામનગર)
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
