<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

જુનાગઢના ગીરનાર અંબાજી મંદિરથી વાદળોથી વાતો કરતો ગિરનાર જોવા મળતા અદભુત સૌંદર્યના દર્શન : જુઓ વિડીયો

જુનાગઢ : છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે ત્યારે જુનાગઢના ગીરનાર અંબાજી મંદિરથી  વાદળોથી વાતો કરતો ગિરનાર જોવા મળતા અદભુત સૌંદર્યના દર્શન થયા હતા.(અહેવાલ: વિનુ જોશી, તસ્વીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:42 AM IST)