News of Monday, 29th September 2025
ઓખા બંદરે ૩ નંબરનું સિગ્નલ

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા. ર૯: ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા ઓખા બંદરે LC3 (Local Cautionary Signal No. 3) સિગ્નલ ફરમાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતને ધ્યાને રાખીને જનતાને દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવે છે.
માછીમારોને વિશેષ ચેવતણી આપવામાં આવે છે કે તેઓ દરિયો ન ખેડે અને પોતાની તેમજ અન્યની સુરક્ષા માટે જરૂરી કાળજી રાખે
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
