News of Monday, 29th September 2025
જામનગરના નવા મોખાણા ગામે ડેમના કાંઠે ઘોડીપાસા રમતા ૧૨ શખ્સો ઝડપાયા

જામનગર, તા.૨૯: તાલુકાના નવા મોખાણાગામ ની સીમમા રણજીત સાગર ડેમના કાઠે જાહેરમાં ધોડીપાસા ના જુગાર રમતા રોકડ રૂ. ૫૦,૫૦૦/- મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૫૫,૫૦૦/-તથા ત્રણ મો.સા. કિ.રૂ. ૯૦,૦૦૦/- તથા એક રીક્ષા કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૪૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૧) જમીરભાઇ વલીમામદભાઇ ઠાસરીયા રહે, કિશાનયોક, ચુનાનો ભઠો બાઇની વાડી પાસે, જામનગર, ૨) સમીરભાઇ હશનભાઈ ઠાસરીયા રહે, કિશાનયોક, ૩) આસીફભાઇ વલીમામદ રીંગણીયા રહે. ખોજાવાડ,૪) રજાકભાઇ વલીમામદ ઓડીયા રહે. વારીયા મસ્જીદ પાસે, ૫) અલ્તા ફભાઇ સીદીકભાઈ મનસુરી રહે. ખોજાવાડ, ૬) ફારૂકભાઇ મહમદભાઈ ડાકોરા રહે. ખોજાવાડ, ૭) દાનીશભાઈ સુલેમાનભાઈ ડાકોરા રહે, ૮) સરફરાજભાઇ સતારભાઈ ડાકોરા રહે, ખોજાચકલો, ૯) અલ્ફાજ અનવરભાઇ રીંગણીયા રહે. ખોજાચકલો, ખોજાવાડ, પીરચોક જામનગર ૧૦) મકસુદભાઇ હારૂનભાઇ ખાખી રહે. મોરકંડા રોડ, ૧૧) જુબેરભાઇ રફીકભાઈ ડાકોરા રહે, ખોજાવાડ,૧૨) અનીશભાઇ ઇકબાલભાઇ રીંગણીયા રહે. ખોજા નાકા બહાર, ને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, સથપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
