News of Monday, 29th September 2025
વિસાવદરના ધનવીન વ્યાસ વેલ ડ્રેસ સ્પર્ધામાં અને મલય ભટ્ટે દાંડીયા રાસ સ્પર્ધામાં લાયન્સ ટ્રોફી વિજેતા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી દરમિયાન યોજાયેલા રાસ ગરબા હરિફાઈમાં ધનવીનભાઈ ધવલભાઈ વ્યાસ વેલ ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ આવતા તેઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર તેમજ લાયન્સ ટ્રોફી એનાયત કરવામાં આવેલ તેમજ દાંડિયા રાસ સ્પર્ધામાં મલયભાઈ મૌલિકભાઈ ભટ્ટ પ્રથમ આવતા તેઓને પણ ટ્રોફી રોકડ પુરસ્કાર લાયન્સ ક્લબ તરફથી સન્માનિત કરી એવોર્ડ અર્પણ કર્યા હતા.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
