<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ધ્રોલના નવરાત્રી મહોત્સવમાં 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર વીર જવાનોને અદભૂત સલામી : જુઓ વિડીયો

યુ.એસ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન દેશભક્તિનો માહોલ બરાબરનો જામ્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ 

ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર સંત શ્રી આંબા ભગત ની જગ્યા ખાતે આવેલ યુ.એસ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ઓપરેશન "સિંદૂર" ની થીમ પર વીર જવાનોની અદભુત સલામી આપી હતી.

(3:51 PM IST)