News of Tuesday, 30th September 2025
પોરબંદરની હોડી દરિયામાં ડૂબી જતા 2 ખલાસીઓના મોત :અન્ય 3 ખલાસીઓનો બચાવ
પાંચ દિવસ પહેલા ફિશિંગ કરવા ગયેલી હોડી માધવપુરના દરિયામાં ભારે પવનમાં ફસાઈ ગઈ હતી

પોરબંદર : આજથી પાંચ દિવસ પહેલા ખેતલીયા દાદા નામની નાની હોડી ફિશિંગ માટે દરિયામાં ગઈ હતી, આ હોડી ગઈકાલે રાત્રે માધવપુરના દરિયામાં ભારે પવનના કારણે ડૂબી જતા આ બોટના 2 ખલાસીઓના ડૂબી જવાથી મૃત્યુ થયા છે ,અન્ય 3 ખલાસીઓ હેમખેમ બચી ગયા છે,
બચી ગયેલા ત્રણ ખલાસીઓ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
