News of Wednesday, 1st October 2025
ભાવનગર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા: માલેશ્રી નદી પાસે પતરાના કાચા પાકા બાંધકામો હટાવાયા
ભાવનગર સોમનાથના બની રહેલા નેશનલ હાઇવેના રૂટમાં ડાયવર્ઝન રૂટમાં દબાણો હતા તે દૂર કરાયા

ભાવનગર : શહેરના અક્વાડા પાસે આવેલ માલેશ્રી નદી નજીક થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા શહેરના માલેશ્રી નદી પાસે પતરાના કાચા પાકા બાંધકામોને હટાવવામાં આવ્યા હતા , અંદાજે 10 થી 12 પતરાની બનેલી ઓરડીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર સોમનાથના બની રહેલા નેશનલ હાઇવેના રૂટમાં ડાયવર્ઝન રૂટમાં દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા હતા ,મનપાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
