તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 1st October 2025
મોરબી ડીડીઓ જે એસ પ્રજાપતિની બદલી: વાવ-થરાદ જીલ્લા કલેકટર બન્યા.
એડીશનલ ચીફ સેક્રેટરી દ્વારા બે IAS અધિકારીની બદલી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્યના બે IAS અધિકારીની બદલીના આદેશો આપવામાં આવ્યા છે જેમાં મોરબી ડીડીઓની વાવ થરાદ જીલ્લા કલેકટર તરીકે નિમણુક કરવામાં આવી છે ,એડીશનલ ચીફ સેક્રેટરી દ્વારા બે IAS અધિકારીની બદલી કરવામાં આવી છે.
રાજ્યના બે અધિકારીની બદલીના આદેશો આપવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિની બદલી સાથે તેમને નવા બનેલા વાવ-થરાદ જીલ્લા કલેકટર તરીકે નિમણુક આપવામાં આવી છે તેમજ વલસાડ જીલ્લામાં પ્રોજેક્ટ એડમિનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા કાર્તિક જીવાણીની બદલી વાવ-થરાદ જીલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
